સપ્ટેમ્બર ૨૦
Appearance
૨૦ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૫૭ – ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વફાદાર સૈનિકો દ્વારા દિલ્હી પર ફરીથી કબજો મેળવીને ૧૮૫૭ની ભારતીય ક્રાંતિને સમાપ્ત કરવામાં આવી.
- ૧૯૪૬ – પ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો.
- ૧૯૭૭ – વિયેતનામ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં દાખલ થયું.
- ૧૯૯૦ – દક્ષિણ ઈસ્ટોનિયાએ જ્યોર્જિયાથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૦૯ – ગુલાબદાસ બ્રોકર, ગુજરાતી વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક (અ. ૨૦૦૬)
- ૧૯૧૧ – પં. શ્રીરામ આચાર્ય, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક.
- ૧૯૩૪ – રાજિન્દર પુરી, ભારતીય કાર્ટૂનિસ્ટ, પત્રકાર અને કાર્યકર્તા (અ. ૨૦૧૫)
- ૧૯૪૬ – માર્કન્ડેય કાત્જુ, ભારતીય વકીલ અને ન્યાયાધીશ
- ૧૯૪૯ – મહેશ ભટ્ટ, ભારતીય દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૪૨ – કનકલતા બરુઆ, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની (જ. ૧૯૨૪)
- ૧૯૫૪ – રમણલાલ દેસાઈ, ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ (જ. ૧૮૯૨)
- ૨૦૦૮ – પ્રભા ખેતાન, ભારતીય નવલકથાકાર, કવિ, ઉદ્યોગ સાહસિક અને નારીવાદી (જ. ૧૯૪૨)
- ૨૦૧૫ – જગમોહન દાલમિયા, ભારતીય ઉદ્યોગપતિ (જ. ૧૯૪૦)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૧૯ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 20 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.