લખાણ પર જાઓ

ફેબ્રુઆરી ૪

વિકિપીડિયામાંથી

૪ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૭૮૯ – યુ.એસ. ઇલેક્ટોરલ કોલેજ દ્વારા જ્યોર્જ વોશિંગ્ટનને સર્વાનુમતે યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા.
  • ૧૯૪૮ – સિલોન (વર્તમાન શ્રીલંકા) બ્રિટીશ કોમનવેલ્થથી સ્વતંત્ર થયું.
  • ૨૦૦૩ – યુગોસ્લાવિયાના ફેડરલ રિપબ્લિકે એક નવું બંધારણ અપનાવ્યું
  • ૨૦૦૪ – માર્ક ઝકરબર્ગ અને એડ્યુઆર્ડો સેવરિન દ્વારા સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકની સ્થાપના કરવામાં આવી.
  • ૧૮૯૧ – એમ. એ. આયંગર, ભારતીય વકીલ અને રાજકારણી, લોકસભાના દ્વિતીય અધ્યક્ષ (અ. ૧૯૭૮)
  • ૧૯૧૭ – યાહ્યા ખાન, પાકિસ્તાનના જનરલ અને રાજકારણી, પાકિસ્તાનના ત્રીજા રાષ્ટ્રપતિ (અ. ૧૯૮૦)
  • ૧૯૨૨ – ભીમસેન જોશી, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાના ભારતીય ગાયક (અ. ૨૦૧૧)
  • ૧૯૩૭ – બિરજુ મહારાજ, ભારતીય નર્તક, સંગીતકાર, ગાયક અને કથક નૃત્યના લખનઉ "કાલકા-બિન્દાદીન" ઘરાનાના પુરસ્કર્તા (અ. ૨૦૨૨)
  • ૧��૭૦ – તાનાજી માલુસરે, મરાઠા છત્રપતિ શિવાજી મહારાજના લશ્કરી જનરલ (જ. ?)
  • ૧૯૭૪ – સત્યેન્દ્રનાથ બોઝ, ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને શિક્ષણશાસ્ત્રી (જ. ૧૮૯૪)
  • ૧૯૯૩ – દૌલતસિંહ કોઠારી, ભારતીય વૈજ્ઞાનિક અને કેળવણીકાર (જ. ૧૯૦૬)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]