લખાણ પર જાઓ

વર્તુળની ત્રિજ્યા

વિકિપીડિયામાંથી

ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળના કોઈ પણ બિંદુ સાથે કેન્દ્ર ને જોડતા રેખાખંડની લંબાઈને વર્તળની ત્રિજ્યા કહેવાય છે. વર્તુળની ત્રિજ્યા તેના વ્યાસ કરતાં અડધી હોય છે. વર્તુળના વ્યાસ(૨*ત્રિજ્યા) ને ૨૨/૭ વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળનો પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઈ (π) કહેવાય છે.

સૂત્રો

[ફેરફાર કરો]

નોંધ: પાઈ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરંતુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે.