રાજસ્થાની ભાષા
દેખાવ
રાજસ્થાની ભાષાઓ ભારત દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષાઓનો સમૂહ છે. આ ભાષાઓ હિંદી ભાષા પરથી ઉતરી આવેલી ભાષાઓ છે. આ ઉપરાંત ઉત્તર તેમ જ પશ્ચિમ ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષાઓ બોલી, વાંચી કે લખી શકે છે.
આ ભાષાઓને લખવા માટે દેવનાગરી લિપિનો ઉપયોગ થાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |