પરબ
દેખાવ
પરબ વિનામુલ્યે પાણી વિતરણની વ્યવસ્થા છે, જ્યાંથી રાહદારી નાત-જાતનાં ભેદભાવ વગર પાણી પી શકે છે. સામાન્ય રીતે આવી પરબોનું સંચાલન સખાવતી સંસ્થાઓ, વ્યક્તિગત દાતાઓ અથવા કોઇ સંંત અથવા ધાર્મિક સ્થળોની જગ્યાએ થતું હોય છે.[૧]
ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં આવી પરબો ઠેર ઠેર જોવા મળે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "પરબ - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon". Gujaratilexicon.com. મેળવેલ ૨૯ એપ્રિલ ૨૦૧૭.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |