પં. પન્નાલાલ ઘોષ
દેખાવ
પંડિત પન્નાલાલ ઘોષ | |
---|---|
પાર્શ્વ માહિતી | |
જન્મ નામ | અમલ જ્યોતિ ઘોષ |
જન્મ | બારાસાત, પશ્ચિમ બંગાળ, ભારત | 24 July 1911
મૃત્યુ | 20 April 1960 દિલ્હી, ભારત | (ઉંમર 48)
શૈલી | ભારતીય શાસ્ત્રીય સંગીત |
વ્યવસાયો | વાંસળીવાદક, સંગીતકાર |
વાદ્યો | વાંસળી |
સંબંધિત કાર્યો | ઉસ્તાદ અલી અકબર ખાન, રવિ શંકર, અલ્લાઉદ્દીન ખાન |
પંડિત પન્નાલાલ ઘોષ ( ૨૪ જુલાઈ ૧૯૧૧ – ૨૦ એપ્રિલ ૧૯૬૦) ભારત દેશના એક પ્રસિદ્ધ વાંસળીવાદક હતા. એમનું મૂળ નામ 'અમલ જ્યોતિ ઘોષ' હતુ. તેઓ અલાઉદ્દીન ખાનના શિષ્ય હતા. એમનો જન્મ વર્તમાન બાંગ્લાદેશમાં આવેલા બારાસાત ખાતે થયો હતો.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- The Legacy of Pannalal Ghosh, A Resource page at (The Herb Alpert School of Music at CalArts) સંગ્રહિત ૨૦૦૭-૦૬-૩૦ ના રોજ વેબેક મશિન
- PannalalGhosh.info સંગ્રહિત ૨૦૧૮-૦૩-૨૨ ના રોજ વેબેક મશિન