નાગાલેંડના મુખ્યમંત્રીઓ
Appearance
અહીં ભારત દેશનાં ઉત્તર-પૂર્વીય રાજ્ય નાગાલેંડનાં મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે.[૧] આ રાજ્યની રચના ૧ ડિસેમ્બર ૧૯૬૩માં થયેલી. અગાઉની એક્ઝિક્યુટિવ કાઉન્સીલનાં ચેરમેન પી.શિલુ રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
# | નામ | પદ સંભાળ્યા તારીખ | પદ છોડ્યા તારીખ | પક્ષ |
---|---|---|---|---|
૧ | પી.શિલુ ઔ. | ૧ ડિસેમ્બર ૧૯૬૩ | ૧૪ ઓગસ્ટ ૧૯૬૬ | નાગા નેશનાલિસ્ટ ઓર્ગ. |
૨ | ટી.એન.અંગામી | ૧૪ ઓગસ્ટ ૧૯૬૬ | ૨૨ ફેબ્રુઆરી ૧૯૬૯ | નાગા નેશનાલિસ્ટ ઓર્ગ. |
૩ | હોકિશે સેમા | ૨૨ ફેબ્રુઆરી ૧૯૬૯ | ૨૬ ફેબ્રુઆરી ૧૯૭૪ | નાગા નેશનાલિસ્ટ ઓર્ગ. |
૪ | વિઝોલ અંગામી | ૨૬ ફેબ્રુઆરી ૧૯૭૪ | ૧૦ માર્ચ ૧૯૭૫ | યુ.ડી.એફ. |
૫ | જોહન બોસ્કો જેસોકી | ૧૦ માર્ચ ૧૯૭૫ | ૨૦ માર્ચ ૧૯૭૫ | નાગા નેશનલ ડેમો.પાર્ટી |
રાષ્ટ્રપતિ શાસન | ૨૦ માર્ચ ૧૯૭૫ | ૨૫ નવેમ્બર ૧૯૭૭ | ||
૬ | વિઝોલ અંગામી [૨] | ૨૫ નવેમ્બર ૧૯૭૭ | ૧૮ એપ્રિલ ૧૯૮૦ | યુ.ડી.એફ. |
૭ | એસ.સી.જમિર | ૧૮ એપ્રિલ ૧૯૮૦ | ૫ જૂન ૧૯૮૦ | યુ.ડી.એફ.-પ્રો |
૮ | જોહન બોસ્કો જેસોકી [૨] | ૫ જૂન ૧૯૮૦ | ૧૮ નવેમ્બર ૧૯૮૨ | નાગા નેશનલ ડેમો.પાર્ટી |
૯ | એસ.સી.જમિર [૨] | ૧૮ નવેમ્બર ૧૯૮૨ | ૨૮ ઓક્ટોબર ૧૯૮૬ | યુ.ડી.એફ.-પ્રો |
૧૦ | હોકિશે સેમા [૨] | ૨૯ ઓક્ટોબર ૧૯૮૬ | ૭ ઓગસ્ટ ૧૯૮૮ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
રાષ્ટ્રપતિ શાસન | ૭ ઓગસ્ટ ૧૯૮૮ | ૨૫ જાન્યુઆરી ૧૯૮૯ | ||
૧૧ | એસ.સી.જમિર [૩] | ૨૫ જાન્યુઆરી ૧૯૮૯ | ૧૦ મે ૧૯૯૦ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૨ | કે.એલ.ચિસિ | ૧૬ મે ૧૯૯૦ | ૧૯ જૂન ૧૯૯૦ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૩ | વામુઝો ફેસૌ | ૧૯ જૂન ૧૯૯૦ | ૨ એપ્રિલ ૧૯૯૨ | નાગાલેંડ પીપલ્સ કાઉન્સિલ |
રાષ્ટ્રપતિ શાસન | ૨ એપ્રિલ ૧૯૯૨ | ૨૨ ફેબ્રુઆરી ૧૯૯૩ | ||
૧૪ | એસ.સી.જમિર [૪] | ૨૨ ફેબ્રુઆરી ૧૯૯૩ | ૬ માર્ચ ૨૦૦૩ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૧૫ | નૈફ્યુ રિઓ | ૬ માર્ચ ૨૦૦૩ | ૩ જાન્યુઆરી ૨૦૦૮ | નાગાલેંડ પીપલ્સ ફ્રન્ટ |
રાષ્ટ્રપતિ શાસન | ૩ જાન્યુઆરી ૨૦૦૮ | ૧૨ માર્ચ ૨૦૦૮ | ||
૧૬ | નૈફ્યુ રિઓ [૨] | ૧૨ માર્ચ ૨૦૦૮ | હાલમાં | નાગાલેંડ પીપલ્સ ફ્રન્ટ |
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "General Information, Nagaland". Information & Public Relations department, Nagaland government. મૂળ માંથી 2015-05-08 પર સંગ્રહિત. મેળવેલ 2012-10-14.