ક્રિકેટનું મેદાન
દેખાવ
ક્રિકેટનું મેદાનનો આકાર વિશાળ ગોળાકાર અથવા અંડાકાર હોય છે, જ્યાં ક્રિકેટની રમત રમાય છે. મેદાનની કોઇ નિયત પરિમિતિ નથી, પરંતુ સામાન્યપણે મેદાનનો વ્યાસ ૪૫૦ ફુટ્ (૧૩૭ મી) થી ૫૦૦ ફુટ (૧૫૦ મી)ની વચ્ચે ફેરફાર થાય છે. જગતભરમાં ક્રિકેટની રમત ખેલાતી હોય એવાં મોટા ભાગનાં મેદાનોમાં દોરડા સુધીની સીમા નક્કી કરવામાં આવે છે જેને બાઉન્ડ્રી કહેવાય છે.