લખાણ પર જાઓ

કુતુબુદ્દીન મસ્જિદ

વિકિપીડિયામાંથી
કુતુબ શાહની મસ્જિદ
કુતુબ શાહની મસ્જિદ, ૧૮૬૬
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થિતિસક્રિય
સ્થાન
સ્થાનઅમદાવાદ
નગરપાલિકાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
કુતુબુદ્દીન મસ્જિદ is located in ગ��જરાત
કુતુબુદ્દીન મસ્જિદ
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°02′07″N 72°35′15″E / 23.0353252°N 72.5873828°E / 23.0353252; 72.5873828
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમસ્જિદ
સ્થાપત્ય શૈલીભારતીય-ઇસ્લામિક સ્થાપત્ય
સ્થાપકસુલ્તાન કુતુબ-ઉદ્-દીન
પૂર્ણ તારીખ૧૪૪૬
NHL તરીકે સમાવેશરાષ્ટ્રીય મહત્વનું સ્મારક
ASI સ્મારક ક્રમાંક N-GJ-16

કુતુબ શાહની મસ્જિદ અથવા સુલતાન કુતુબુદ્દીન મસ્જિદ અમદાવાદ, ગુજરાતમાં આવેલી એક મધ્યકાલીન મસ્જિદ છે.

કુતુબ શાહની મસ્જિદ, અમદાવાદ (આશરે ઇ.સ. ૧૮૮૦)

તેનું નિર્માણ ઇ.સ. ૧૪૪૬માં સુલ્તાન કુતુબ-ઉદ-દિન દ્વારા તેના પિતા સુલતાન મુહમદ બીજાના શાસન દરમિયાન થયું હતું. તે હિંદુ સ્થાપત્યના તત્વો ધરાવતી મોટી મસ્જિદ છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. ૧૮૭૯. પૃષ્ઠ ૨૭૯.