કાશ્મીર ખીણ
Appearance
કાશ્મીર ખીણ | |
---|---|
ભૌગોલિક ક્ષેત્ર, વિભાગ | |
અંતરિક્ષી ઉપગ્રહથી કાશ્મીર ખીણનું દૃશ્ય. | |
અન્ય નામો: પીર વાએર (સંતોનો બગીચો)
જમીન પર જન્નત[૧] | |
Country | ભારત |
રાજ્ય | જમ્મુ અને કાશ્મીર |
મુખ્યશહેર | શ્રીનગર |
ઐતિહાસિક વિભાગો | |
વિસ્તાર | |
• કુલ | ૧૫,૯૪૮ km2 (૬૧૫૮ sq mi) |
પરિમાણો | |
• લંબાઇ | ૧૩૫[૩] km (૮૩.૮૮૫ mi) |
• પહોળાઇ | ૩૨[૩] km (૧૯.૮૮૪ mi) |
ઊંચાઇ | ૧,૬૨૦[૩] m (૫,૩૧૪ ft) |
વસ્તી (2011[૪]) | |
• કુલ | ૬૯,૦૭,૬૨૨[૪] |
• ગીચતા | ૪૫૦.૦૬/km2 (૧૧૬૫.૭/sq mi) |
ઓળખ | કાશ્મીરી, કાશુર (کوٗشُر) |
ભાષાઓ | |
• મુખ્ય | કાશ્મીરી ભાષા |
• અન્ય | ઉર્દૂ ભાષા, શીના ભાષા |
વંશીય જૂથ, ધર્મ | |
• મુખ્ય વંશીય જૂથ | કાશ્મીરી લોકો |
• અન્ય વંશીય જૂથ | પહારી, ગુર્જર, શીના વગેરે |
• મુખ્ય ધર્મ | 97.16% ઇસ્લામ[૫] |
• અન્ય ધર્મ | 1.84% હિંદુ ધર્મ, 0.88% શીખ ધર્મ, 0.11% બુદ્ધ ધર્મ[૫] |
સમય વિસ્તાર | UTC+5:30 (IST) |
વાહન નોંધણી | JK |
Highest peak | Machoi Peak (5458 meters) |
Largest lake | Wular lake(260 square kilometers)[૬] |
Longest river | Jhelum river(725 kilometers)[૭] |
કાશ્મીર ખીણ (ઉર્દૂ: وادی کشمیر કાશ્મીરી: کوٗشُر وادی) કારાકોરમ અને પીર પંજલ પર્વતશ્રેણી વચ્ચે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં અવસ્થિત છે. હાલમાં આ ખીણનાં કોઈપણ ક્ષેત્ર પર પાકિસ્તાનનો અધિકાર નથી છે. તેનું ક્ષેત્રફળ લગભગ ૧૩૫ કિ.મી. લાંબું અને ૩૨ કિ.મી. પહોળું છે અને તેમાં જહેલમ નદીની સિંચાઈ આવી છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યના કાશ્મીર વિભાગને આ જિલ્લાઓમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે: અનંતનાગ, બારમૂલ્લા, બુદ્ગામ, બંદિપોર, ગંદેરબાબલ, કુપવારા, કુલગામ, પુલ્વામા, શોપીયન અને શ્રીનગર.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-16.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ http://www.koshur.org/Kashmiri/introduction.html
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ "Vale of Kashmir | valley, India". મેળવેલ 2016-07-08.
- ↑ ૪.૦ ૪.૧ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-16. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ; નામ "jkenvis.nic.in" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે - ↑ ૫.૦ ૫.૧ Comprehensive SVEEP Plan of J&K State 2014, http://eci.nic.in/eci_main1/SVEEP/Jammu%20&%20Kashmir19092014.pdf સંગ્રહિત ૨૦૧૯-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ; નામ "eci.nic.in" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે - ↑ https://www.britannica.com/place/Wular-Lake
- ↑ https://www.britannica.com/place/Jhelum-River
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |