લખાણ પર જાઓ

પૂર્વ ચંપારણ જિલ્લો

વિકિપીડિયામાંથી
KartikMistry (ચર્ચા | યોગદાન) (શ્રેણી:ભૂગોળ દૂર થઇ using HotCat) દ્વારા ૧૪:૧૫, ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

પૂર્વ ચંપારણ જિલ્લો અથવા મોતિહારી જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. પૂર્વ ચંપારણ જિલ્લાનું મુખ્યાલય મોતિહારી ખાતે આવેલું છે. પૂર્વ ચંપારણ જિલ્લો તિરહુત વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.